Searching...
Sunday 8 January 2012

ojas.guj.nic.in NOTICE BOARD


... PSI અને Constable (PRB)ની ભરતીમાં ફીઝીકલ ટેસ્ટ ૧૮ જાન્યુઆરી ૨૦૧૨થી શરુ થશે.
                                                                                                                            વધુ વિગતો...  

PSI અને Constable (PRB)ની ભરતીમાં જનરલ ઉમેદવારોએ જો ફી ભરી ના હોય તો તેના શારીરિક કસોટીના કોલલેટર ઇસ્યુ થશે નહિ. 

... જનરલ કેટેગરી (બિન અનામત)ના જે ઉમેદવારોને ફી ભરવાની બાકી હોય તેઓએ તાત્કાલિક પોસ્ટ ઓફિસમાં ફી ભરી દેવી. જો ફી ભર્યાનો SMS ના આવ્યો હોય તો તમે જે પોસ્ટ ઓફિસમાં ફી ભરી હોય ત્યાં (ફી ભર્યાની ચલણ નકલ સાથે) સંપર્ક કરી ખાતરી કરી લેવી. 

 
... રેડીયો ઓપરેટર અને રેડીયો ટેક્નીશીયન ની વર્ગ ૩ ની જાહેરાત માં "પાંચ વર્ષ માટે માસીક રૂ.૫૩૦૦/- ના ફીક્સ પગાર" ને બદલે "પાંચ વર્ષ માટે માસીક રૂ.૯૪૦૦/- ના ફીક્સ પગાર" મુજબ સુધારો કરવામાં આવે છે. 


... રાજ્યના પોલીસદળમાં કોન્સ્ટેબલ, હે.કો., એ.એસ.આઇ./અન્ય કોન્સ્ટેબ્યુલરી જગ્યામાં હાલ સેવામાં ચાલુ હશે તેઓને પો.સ.ઇ.(અનાર્મ્ડ), ઇન્ટેલીજન્સ ઓફીસરની જગ્યા માટે ઉપલી વયમર્યાદામાં વધુ ત્રણ વર્ષની છુટ મળવાપાત્ર થશે. 


... રાજ્યના પોલીસદળ / એસ.આર.પી.એફ.માં PSI અને Constable (PRB)ની સીધી ભરતી માટેની જાહેરાતની સૂચના ૩ ખ માં દર્શાવેલ સંખ્યામાં સુધારો કરેલ છે. 


... પોલીસ ભરતીમાં Ex-Service Man (માજી સૈનિક) ઉમેદવાર કોઇ ઓનલાઇન અરજી કરવામાં બાકી હોય અને તેઓની ઓનલાઇન અરજી સ્વીકારાતી ન હોય તો આવા ઉમેદવારે કોલ સેન્ટર ઉપર તાત્કાલીક સંપર્ક કરી માહિતી મેળવી લેવી. 

 
... અરજદારોને Print Call Letter optionમાં Confirmation Number અને જન્મ તારીખ નાખવાથી કોલલેટર / હોલ ટિકિટ Screen ઉપર મળશે. જેની પ્રિંટ લઇને પરીક્ષા આપવા આવવું. 


... POPUP Blocker Off કરવું જરૂરી છે. દરેક Report New Window માં ખુલશે. Printer Settings માં A4 Size પેજ સેટ કરવુ. IE 8 અને તે પછીના browser માટે Compatibility View click કરવું. Browserની Text Size, Medium કે Small રાખવી. 


... Mesg. : અરજદારોને શૈક્ષણિક લાયકાતો, વઘારાની લાયકાતો અને અન્ય લાયકાતો બરાબર સમજણ પૂર્વક નાખવા વિનંતિ.
... Mesg. : અરજદારોએ અનુભવનો ડેટા જાહેરાતમાં દર્શાવ્યા મુજબ નાખવા વિનંતિ


0 comments:

Post a Comment

 
Back to top!